સુરેન્દ્રનગર જીલ્લા બજરંદળના ગૌરક્ષક સંયોજક પાંચાભાઈ ભરવાડ નો આજે જન્મ દિવસ

હળવદ : સુરેન્દ્રનગર જીલ્લા બજરંગ દળના ગૌરક્ષા સંયોજક અને હળવદ ભરવાડ સમાજ ના યુવા અગ્રણી પાચાભાઈ ભરવાડ નો આજે જન્મ દિવસ છે પાચાભાઈ ભરવાડનો જન્મ ૨૬,૧૦,૧૯૮૯ના રોજ થયો હતો તેઓ પોતાના જીવનના ૩૦ વર્ષ પુર્ણ કરી કરી ૩૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના સગાસ્નેહી તેમજ બજરંગદળના હોદેદારો અને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે

હંમેશા સેવાકિય પ્રવૃત્તિઓ કરી દરેક સમાજમાં લોક ચાહના પ્રાપ્ત કરનાર તેમજ ગૌ માતા ની રક્ષા કાઝે હર હંમેશા દોડતા અનેક ગૌ માતા ને કતલખાને જતી અટકાવી નવ જીવન અપાવનાર એવા પાચાભાઈ ભરવાનો જન્મ તારીખ,૨૬,૧૦,૧૯૮૯ ના રોજ થયો હતો ત્યારે આજે તેમનો જન્મ દિવસ હોય જેથી તેઓને જન્મ દિવસ ની ઠેર ઠેર થી ફેસબુક, વોટ્સએપ, તેમજ તેમના મોબાઈલ નંબર ૯૯૭૪૩ ૧૨૮૫૫ પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.