- text
‘મોરબી અપડેટ’ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિના આ તહેવારને બનાવશે ખાસ
મોરબી : રક્ષાબંધનના પર્વની ઉજવણી દરમિયાન રાખડી બંધતા હોય તેવા ફોટો તથા રાખડી સાથેની સેલ્ફી ‘મોરબી અપડેટ’ને મોકલો જેથી ‘મોરબી અપડેટ’ આપની આ તસ્વીર અપડેટના ફેસબુક પેઇજ પર અપલોડ કરશે
ભાઈ અને બહેનના વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિ કરવાનો પાવન પર્વ એટલે રક્ષાબંધન. દરેક બહેનો પોતાના ભાઈના કાંડે પ્રેમપૂર્વક રાખડી બાંધી રક્ષાબંધન ઉજવે છે. આ વખતે ‘મોરબી અપડેટ’ દરેક ભાઈ બહેનોનું રક્ષાબંધન ખાસ બનાવશે. કારણકે ભાઈ બહેનો દ્વારા રક્ષાબંધને કેમેરામાં કેદ કરવામાં આવેલા ફોટો અમને મોકલવામાં આવશે તો અમે આ ફોટો અમારા ફેસબુક પેઈજ પર અપલોડ કરીશું.
- text
બહેન ભાઈને રાખડી બાંધતી હોય તેવો ફોટો તથા રાખડી સાથેની સેલ્ફી ‘મોરબી અપડેટ’ને 92274 32274 નંબર પર વોટ્સએપ કરવાની રહેશે. જે ફોટો ‘મોરબી અપડેટ’ના ફેસબુક પેઈજ પર મુકવામાં આવશે.
#HappyRakshaBandhan
#morbiupdate
- text