હળવદના માથકમાં જુગાર રમતા પાંચ ઝડપાયા : રૂ.૩૯૯૯૦ જપ્ત

- text


હળવદ : હળવદના માથક ગામ નજીક જાહેરમાં તીનપતિનો જુગાર ચાલી રહયો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ પાડી પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસે બાતમીને આધારે માથક નજીક ચારકોશીના રસ્તે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રૂ.૩૯૯૯૦ ની રોકડ રકમ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text