મોરબી : સામાંકાંઠે જુગાર રમતા સાત ઝડપાયા

- text


મોરબી : સામાંકાઠે જનકલ્યાણ સોસાયટીમાં રેહતા અતુલભાઈ દવેના ઘરે જુગાર રમતો હોવાની બાતમીના આધરે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ત્યાં દરોડો પાડી અતુલ દવે, રાજેન્દ્રસિંહ જાડેજા, સબળસિંહ ઝાલા, જસમતભાઈ જેઠલોજા, રાજેન્દ્રસિંહ ઝાલા, મોહિત મીરાણી અને રવજી ઝાલારીયા સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપી પોલીસે રૂપિયા 19 હજારની રોકડ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text