નેશનલ ડી વોર્મિંગ ડે નિમિતે આલ્બેન્ડોઝોલની ગોળી વિતરણ

- text


જિલ્લા પંચાયતના સદસ્ય સરોજબેન વિડજા અને મંજુબેન કૈલા દ્વારા જુના ઘાટીલા સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો

મોરબી : આજે એનડીડી એટલે કે નેશનલ ડી વોર્મિંગ ડે નિમિતે જિલ્લા પંચાયત સદસ્ય સરોજબેન વિડજા અને મંજુબેન કૈલાએ આરોગ્ય વિભાગ સાથે મળી જુના ઘાટીલા ખાતે કન્યા શાળા અને હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને આલબેન્ડઝોલ ગોળી વિતરણ કરી અધિકારીઓની હાજરીમાજ ગોળી ગળાવવામાં આવી હતી. આ તકે આરોગ્ય વિભાગ ના જયદીપ ગોહિલ,શાળાના આચાર્ય બાબુલાલ પરમાર,કન્યા શાળાના આચાર્ય કેશવજીભાઈ વિડજા સહિતના હાજર રહ્યા હતા.

- text