હળવદ ક્રાઈમ અપડેટ

- text


 

મારામારી – હળવદ

હળવદ : હળવદથી ૨૧ કીમી દૂર ચરાડવા ગામે રાજબાઇ માના મંદીર સામે સમીરાબેન સુલતાન ગફુર ભાઇ મુલતાનીને (રહે. ચરાડવા) સુલતાન ગફુરભાઇ, મેમુનાબેન ગફુર ભાઇ, સાજીદ ગફુર ભાઇ અને સોયબ ગફુર ભાઇએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે મારામારી ગુન્હો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- text

હુમલો – હળવદ
હળવદ : હળવદથી ૧૪ કિમી દૂર રણછોદગઢ ગામે જશુબેન ચંદુભાઇ દેવાભાઇ દઢૈયા કોળીને મહાદેવભાઇ જગા ભાઇ કોળીએ ૨ માસ પહેલા દારૂ પીને ઘરે જતા દારૂ પીને પોતાના ઘરે આવવાની ના પાડતા તેનો ખાર રાખી દીકરા પ્રવીણને ગાળો દઇ ઝગડો કર્યો હોય ગાળો દેવાની ના પાડતા મહાદેવભાઈએ ઉશકેરાઇ જઇ જશુબેનને માથામા તથા ડાબા ખંભે તેમજ હાથમા ધારીયુ મારી ઇજા કરી હતી. આ અંગે પોલીસે જિલ્લા મેજી.સા. મોરબીના હથીયરબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત શ્રી જી પી ટાપરીયા યુ એચ સી હળવદએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text