મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 834માંથી ડમી સહીત 178 ફોર્મ અમાન્ય

ત્રણ પાલિકામાં 48,જિલ્લા પંચાયતમાં 33 અને તાલુકા પંચાયતમાં જુદા-જુદા કારણોસર 97 ફોર્મ અમાન્ય ઠર્યા મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ઉમેદવારીપત્રોની...

‘આપ’ના મહિલા ઉમેદવારને ચાર બાળકો હોવાથી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું ટેક્નિકલ કારણોસર ફોર્મ રદ્દ

માળીયા પંચાયતની વાધારવા સીટ ઉપર ઉમેદવારની ઉંમર ઘટતા નામાંકન અમાન્ય મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન મોરબી પાલિકાના આમ આદમી પાર્ટીના મહિલા...

મતદારોનો મેનીફેસ્ટો : ટંકારાના રાજનેતાઓ સાંભળો શું ઈચ્છે છે ટંકારા તાલુકાની પ્રજા

મોરબી અપડેટ દ્વારા ટંકારા તાલુકાના મતદારોના મનની વાત જાણવા એક નવતર પ્રયોગ : મતદારોએ બળાપા સાથે સૂચવ્યા વર્ષોથી ધ્યાન નથી અપાયું તેવા પ્રશ્નો ટંકારા :...

મોરબીમાં તંત્રના ભાજપ પ્રેમથી કોંગ્રેસ ખફા: તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની ચીમકી

તંત્ર કોંગ્રેસ સાથે રાગદ્વેષ રાખતું હોવાનો તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુમ્બિયાનો સણસણતો આરોપ મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે...

મોરબીમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે હાથોહાથની ઝપાઝપી

ફોર્મ ચકાસણી કાર્યવાહી દરમ્યાન વોર્ડ નંબર 1ના બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી મોરબી: આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે...

માળીયા મિયાણા નગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરનાર ઉમેદવારોની યાદી

માળીયા : માળીયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 6 વોર્ડમાં ભરાયેલ ઉમેદવારીપત્રોની યાદી નીચે મુજબ છે. વોર્ડ નંબર-1 ગફાર હુસેન સૈયદ - ભાજપ હસીના જાનમામદ જેડા- ભાજપ સકીના દાઉદ...

મોરબી નગર પાલિકાની ચૂંટણી માટે વોર્ડ વાઈઝ રજુ થયેલા ઉમેદવારી ફોર્મની માહિતી

મોરબી : મોરબી નગર પાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજે છેલ્લા દિવસે રાજકીય પક્ષ અને અપક્ષ...

વાંકાનેર નગર પાલિકાની 28 બેઠક માટે ફોર્મ ભરનાર 82 ઉમેદવારોની યાદી

વાંકાનેર : વાંકાનેર નગર પાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાંકાનેર પાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 82 ઉમેદવારોએ ફોર્મ ભરાયા...

ટંકારા તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે વિવાદ ટાળવા છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા ટંકારા : ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણ અને તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે અંતે કોંગ્રેસે છેલ્લી ઘડીએ...

મોરબી પાલિકામાં ટીકીટના મુદ્દે ભાજપ સામે બ્રહ્મસમાજ લાલઘૂમ : દરેક વોર્ડમાં અપક્ષ ઉમેદવાર ઉભા...

વિશાળ વસ્તી હોવા છતાં એક પણ બ્રાહ્મણ પુરુષને ટીકીટ ન આપતા દરેક વોર્ડમાં અપક્ષ ઉમેદવાર ઉભા રાખી ભાજપને બ્રહ્મસમાજની તાકાતનો પરિચય કરાવાશે આવતીકાલે ગાયત્રી મંદિરે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...

મતદાનનાં દિવસે બુથના ૧૦૦ મીટરમાં અનઅધિકૃત વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી મોરબી જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, આદર્શ આચારસંહિતાનું પાલન...