વાંકાનેર નગર પાલિકાની 28 બેઠક માટે ફોર્મ ભરનાર 82 ઉમેદવારોની યાદી

- text


વાંકાનેર : વાંકાનેર નગર પાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાંકાનેર પાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 82 ઉમેદવારોએ ફોર્મ ભરાયા છે. ત્યારે વાંકાનેર પાલિકાના તમામ 7 વોર્ડમાં ક્યાં વોર્ડમાંથી કોણે કોણે ફોર્મ ભર્યા તેની યાદી નીચે પીડીએફ ફોર્મટમાં ડાઉનલોડ કરી જોઈ શકો છો. વાંકાનેર નગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરનાર ઉમેદવારોની યાદી ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરવી…વાંકાનેર નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ભરનાર ઉમેદવારોની યાદી

 

- text