મોરબી નગર પાલિકાની ચૂંટણી માટે વોર્ડ વાઈઝ રજુ થયેલા ઉમેદવારી ફોર્મની માહિતી

- text


મોરબી : મોરબી નગર પાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજે છેલ્લા દિવસે રાજકીય પક્ષ અને અપક્ષ દ્વારા મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યા હતા. જેથી મોડે સુધી આજે રજુ થયેલા ઉમેદવારી ફોર્મની માહિતી તંત્ર દ્વારા એકઠી કરવાની કામગીરી ચાલી હતી. મોરબી નગર પાલિકાના વોર્ડ વાઈઝ રજુ થયેલા ઉમદાવારી ફોર્મની વિગત નીચે મુજબ છે.

નોંધ : વોર્ડ નંબર 1 થી 7માં ભરાયેલા ફોર્મ ક્યાં ઉમેદવારે ક્યાં પક્ષમાંથી ભર્યા તેની માહિતી તંત્ર દ્વારા હજુ આપવામાં આવી ન હોવાથી તે માહિતી દર્શાવામાં આવી નથી. (ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જાહેર કરેલા ઉમેદવારની યાદી મુજબ ઉમેદવારની પાછળ પક્ષનો ઉલ્લેખ કરેલ છે.)

વોર્ડ નંબર-1

1 નિર્મળાબેન મોરારજીભાઈ કણઝારીયા – ભાજપ
2 જિજ્ઞાસાબેન અમિતભાઇ ગામી – ભાજપ
3 દેવાભાઇ પરબતભાઈ અવાડીયા – ભાજપ
4 રાજેશભાઈ ચીમનલાલ રામાવત – ભાજપ
5 શિલ્પાબેન ધનસુખભાઇ શેરસીયા – ભાજપ
6 અમિત દેવાભાઇ અવાડીયા – ભાજપ
7 વિનોદ મનજીભાઇ પનારા – ભાજપ
8 લક્ષમીબેન મનસુખભાઇ કંઝારિયા – ભાજપ
9 ગોપાલ દિનકરભાઇ પંડ્યા – કોંગ્રેસ
10 ચિરાગ સુરેશભાઈ ભોરણીયા – કોંગ્રેસ
11 અર્ચનાબેન અરવિંદભાઇ કંઝારિયા – કોંગ્રેસ
12 ગીતાબેન લક્ષમણભાઈ રાઠોડ – કોંગ્રેસ
13 નસીમબેન હનીફભાઇ પરમાર – કોંગ્રેસ
14 વિજયભાઈ હર્ષદભાઈ ભટ્ટાસણા – કોંગ્રેસ
15 પ્રશાંત મુકુન્દરાય મેહતા – અપક્ષ

વોર્ડ નંબર-2

1 ગીતાબેન મનુભાઈ સારેસા- ભાજપ
2 લાભુબેન લાલજીભાઈ પરમાર- ભાજપ
3 જેન્તીભાઇ છગનભાઇ ઘાટલીયા- ભાજપ
4 ઈદ્રીશભાઈ મેપાભાઇ જેડા- ભાજપ
5 લીલાબેન રમણીકભાઇ સેખાણી – આપ
6 સુનિલ શંકરભાઇ કગથરા – કોંગ્રેસ
7 દયાબેન રવજીભાઈ સોલંકી – કોંગ્રેસ
8 શાંતાબેન દેવજીભાઈ વરાણીયા – અપક્ષ
9 અહેમદહુશેન દાઉદભાઈ સુમરા – કોંગ્રેસ
10 વનીતાબેન દિનેશભાઇ સોલંકી – બસપા
11 હિતેન્દ્ર ભગવાનજીભાઈ ચૌહાણ – બસપા
12 લક્ષ્મીબેન સવજીભાઈ નકુમ – કોંગ્રેસ
13 હુસેનભાઇ ભચુભાઇ ભટ્ટી – કોંગ્રેસ
14 સંજયભાઈ વજાભાઇ ટોયેટા – અપક્ષ
15 સુમનબેન જયેશભાઇ સારેસા – આપ
16 કરીમભાઇ હારૂનભાઇ જામ – આપ
17 પરેશભાઈ માલજીભાઈ પારીયા – આપ
18 કેશવભાઈ છગનભાઇ શુક્લ – અપક્ષ

વોર્ડ નંબર-3

1 પ્રવિણાબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદી- ભાજપ
2 કમળાબેન બચુભાઈ વિડજા- ભાજપ
3 જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા- ભાજપ
4 પ્રકાશભાઈ વાલાભાઇ ચબાડ- ભાજપ
5 નયનાબેન મહેશભાઈ રાજ્યગુરુ – કોંગ્રેસ
6 ઋતુબેન ચિંતનભાઈ મંડી – કોંગ્રેસ
7 દિલુબા નરેન્દ્રસિંહ જાડેજા – કોંગ્રેસ
8 લાલુભા મનુભા ઝાલા – કોંગ્રેસ
9 કૈલાશબા રાજેન્દ્રસિહ જાડેજા – કોંગ્રેસ
10 ભરત ભગવાનજીભાઈ જસાણી – કોંગ્રેસ
11 જયેશ વસંતભાઈ મકવાણા – અપક્ષ
12 અરુણાબેન બિપીનભાઈ વડસોલા – આપ

વોર્ડ નંબર-4

1 મનીષાબેન ગૌતમભાઈ સોલંકી- ભાજપ
2 જસવંતીબેન સુરેશભાઈ સિરોહીયા- ભાજપ
3 ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલા- ભાજપ
4 મનસુખભાઇ મોહનભાઇ બરાસરા- ભાજપ
5 દુર્ગાબેન ધનજીભાઈ જાદવ – આપ
6 જગતસિંહ હાલુભા રાઠોડ – કોંગ્રેસ
7 રાજુભાઈ દેવજીભાઈ ધોળકિયા – કોંગ્રેસ
8 મંજુલાબેન ગલાભાઇ પરમાર – કોંગ્રેસ
9 ગીતાબેન રમેશભાઈ વડસોલા – કોંગ્રેસ
10 રાજેન્દ્રસિંહ નવુભા ઝાલા – આપ
11 લક્ષ્મીબેન અશ્વિનભાઈ ટુંડીયા – બસપા
12 ફારૂકભાઈ અબ્દુભાઈ જામ – બસપા
13 હરીશભાઈ મોતીભાઈ રાતડીયા – કોંગ્રેસ
14 નરેન્દ્રભાઈ રૂપાભાઇ પરમાર – બસપા
15 સવિતાબેન રાજેશભાઈ ચૌહાણ – આપ
16 યશવંતસિંહ ભવાનસિંહ જાડેજા- અપક્ષ
17 સિરાજ અમીઅલી પોપટિયા- અપક્ષ
18 દિનાબા જયવંતસિંહ જાડેજા – અપક્ષ

વોર્ડ નંબર-5

1 સીતાબા અનોપસિંહ જાડેજા- ભાજપ
2 દર્શનાબેન નલિનકુમાર ભટ્ટ- ભાજપ
3 કમલ રતિલાલ દેસાઈ – ભાજપ
4 કેતનભાઈ સુરેશભાઈ રાણપરા – ભાજપ
5 નલિન પ્રેમશંકર રાવલ – અપક્ષ
6 રોનક જ્યોતીન્દ્રભાઈ પારેખ – કોંગ્રેસ
7 વિરાજ કમલેશભાઈ દેસાઈ – ભાજપ
8 ગોપાલભાઈ દેવાભાઇ રતાડીયા – અપક્ષ
9 હરદત્તસિંહ બળવંતસિંહ જાડેજા – કોંગ્રેસ
10 દીપકભાઈ વિઠ્ઠલભાઈ હણ – કોંગ્રેસ
11 પાયલ રાજેશભાઈ પઢીયાર – કોંગ્રેસ
12 શબીર અસગરઅલી ગુલાલી – કોંગ્રેસ
13 પ્રભાબેન જનકરાય દવે – કોંગ્રેસ
14 કલ્પનાબેન નવનીતરાય શુક્લ
15 દર્શનાબેન નલિન ભટ્ટ – ભાજપ
16 દર્શનાબેન નલિન ભટ્ટ – ભાજપ
17 કેતન સુરેશભાઈ રાણપરા – ભાજપ

- text

વોર્ડ નંબર-6

1 મમતાબેન ઘીરેનભાઈ ઠાકર – ભાજપ
2 સુરભીબેન મનીષભાઈ ભોજાણી- ભાજપ
3 હનીફભાઇ હુસેનભાઇ મોવર- ભાજપ
4 ભગવાનજીભાઈ ગણેશભાઈ કણઝારિયા- ભાજપ
5 દેવજીભાઈ માધવજીભાઈ પરમાર – કોંગ્રેસ
6 કેતનભાઈ ધનજીભાઈ સાણંદીયા – કોંગ્રેસ
7 પ્રભાબેન નાગજીભાઈ જાદવ – કોંગ્રેસ
8 રેહના મકબુકભાઈ માંધાત – કોંગ્રેસ
9 ઉમેશભાઈ ગોપાલભાઈ ડાભી- ભાજપ
10 રમેશભાઈ ગોકળભાઇ સારલા – કોંગ્રેસ
11 ગોવિંદભાઇ રાજેશભાઈ પરમાર – કોંગ્રેસ

વોર્ડ નંબર-7

1 સીમાબેન અશોકભાઈ સોલંકી- ભાજપ
2 હીનાબેન નીરવભાઈ મહેતા- ભાજપ
3 કલ્પેશભાઈ ભુપેન્દ્રભાઈ રવેશીયા- ભાજપ
4 આસિફભાઇ રહીમભાઈ ઘાંચી- ભાજપ
5 યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણીયા – કોંગ્રેસ
6 નસીમાબેન જાફરશા શાહમદાર – કોંગ્રેસ
7 રુમાનાબેન ઇમરાનભાઈ સોલંકી – કોંગ્રેસ
8 હીનાબેન ભાવિનભાઈ ઘેલાણી – કોંગ્રેસ
9 હુશેનશા ભીખુશા શાહમદાર – આપ
10 ગનીભાઇ ઇસ્માઇલભાઈ ખુરેશી – કોંગ્રેસ
11 પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા – અપક્ષ

વોર્ડ નંબર-8

1 ક્રિષ્નાબેન નવનીતભાઈ દશાડીયા – ભાજપ
2 પ્રભુભાઈ અમરશીભાઈ ભૂત – ભાજપ
3 મંજુલાબેન અમૃતભાઈ દેત્રોજા- ભાજપ
4 દીનેશચંદ્ર પ્રેમજીભાઈ કૈલા – ભાજપ
5 પ્રફુલભાઈ ધરમશીભાઈ કડીવાર – કોંગ્રેસ
6 રૂપલબેન મનોજભાઈ પરમાર કોંગ્રેસ
7 મનોજભાઈ જીવરાજભાઈ પનારા – કોંગ્રેસ
8 સુમરા જેતુનબેન જુમાંભાઈ – કોંગ્રેસ

વોર્ડ નંબર-9

1 નિલેશભાઈ જેઠાભાઈ ભાલોડીયા- કોંગ્રેસ
2 અસ્મિતાબેન નવીનભાઈ કોરિંગા- કોંગ્રેસ
3 કાજલબેન કલ્પેશભાઈ લિખિયા – કોંગ્રેસ
4 મનહરભાઈ માવજીભાઈ લોરીયા – કોંગ્રેસ
5 લાભુબેન પરબતભાઇ કરોતરા – ભાજપ
6 જયંતીલાલ ગોવિંદભાઈ વિડજા – ભાજપ
7 કુંદનબેન શૈલેષભાઇ માકાસણા – ભાજપ
8 દેસાઈ સુરેશભાઈ અંબારામભાઈ – ભાજપ
9 અરવિંદભાઈ કલ્યાણજીભાઈ લોરીયા – આપ
10 ગોપાલભાઈ લખમણભાઈ પનારા – આપ
11 જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણી – આપ

વોર્ડ નંબર-10

1 શીતલબેન ચતુરભાઈ દેત્રોજા- ભાજપ
2 કેતનભાઈ અમૃતલાલ વીલપરા – ભાજપ
3 મેઘાબેન દિપકકુમાર પોપટ- ભાજપ
4 નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર- ભાજપ
5 કીર્તિબેન મહીપતભાઈ પરમાર – કોંગ્રેસ
6 હંસાબેન રાજેશભાઈ કાવર – કોંગ્રેસ
7 કાનજીભાઈ લક્ષ્મણભાઈ નકુમ – કોંગ્રેસ
8 વિડજા અશ્વિનભાઈ અંબારામભાઈ- કોંગ્રેસ
9 સવિતાબેન જગજીવનભાઈ બોપલીયા – કોંગ્રેસ
10 નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર -અપક્ષ

વોર્ડ નંબર-11

1 અલ્પાબેન રોહિતભાઈ કણઝારીયા – ભાજપ
2 કુસુમબેન કરમશીભાઇ પરમાર – ભાજપ
3 માવજીભાઈ પ્રેમજીભાઈ કણઝારીયા- ભાજપ
4 હર્ષદભાઈ મોતીભાઈ કણઝારીયા- ભાજપ
5 ભાવનાબેન ગૌતમભાઈ કંઝારીયા -કોંગ્રેસ
6 ભગવતીબેન પરેશભાઇ કંઝારિયા -કોંગ્રેસ
7 અમરશીભાઈ નવઘણભાઇ કંઝારીયા -કોંગ્રેસ
8 બળદેવભાઈ અણદાભાઇ નકુમ -કોંગ્રેસ
9 સંજયભાઈ તુલસીભાઈ વાઘેલા -આપ
10 ભીમાણી મંજુલાબેન દિનેશભાઇ -આપ
11 મીનાબેન અમિતભાઇ ખાણધરિયા -આપ
12 પ્રભુભાઈ કરમશીભાઈ ખાણધરિયા -આપ
13 નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર- અપક્ષ
14 દિપક અરજણભાઈ પરમાર -અપક્ષ
15 કંઝારીયા ભવાન પ્રેમજીભાઈ -અપક્ષ
16 હડિયલ અનિલભાઈ મલાભાઈ -અપક્ષ

વોર્ડ નંબર-12

1 પુષ્પાબેન અવચરભાઈ જાદવ – ભાજપ
2 નિમિષાબેન રાજેશકુમાર ભીમાણી- ભાજપ
3 ચુનીલાલ છગનભાઇ પરમાર – ભાજપ
4 બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા- ભાજપ
5 તૂપ્તિબેન રજનીકભાઈ ભોજાણી – કોંગ્રેસ
6 જીતેન્દ્રભાઈ જસમાતભાઈ ઝાલરિયા – કોંગ્રેસ
7 ગણેશભાઈ બેચરભાઈ ડાભી – કોંગ્રેસ
8 રંજનબેન કીશોરભાઈ પરમાર – કોંગ્રેસ
9 નીતિનભાઈ અરજણભાઈ પરમાર – કોંગ્રેસ
10 રહીશભાઈ કાસમભાઈ માધવણી – આપ
11 વીરજીભાઈ નરશીભાઇ ચાવડા – આપ
12 રહીશભાઈ કાસમભાઈ માધવાણી – આપ

વોર્ડ નંબર-13

1 પુષ્પાબેન જયસુખભાઇ સોનાગ્રા – ભાજપ
2 જસવંતીબેન પ્રવીણભાઈ સોનાગ્રા – ભાજપ
3 ભાનુબેન ચંદુભાઈ નગવાડીયા – ભાજપ
4 ભાવિકભાઈ ભરતભાઈ જારીયા – ભાજપ
5 નયન ભરતભાઈ જારીયા – ભાજપ
6 કંચનબેન રતિલાલ જાદવ -કોંગ્રેસ
7.ગેલાભાઇ ભીખાભાઇ નૈયા- કોંગ્રેસ
8 દક્ષાબેન અનિરુદ્ધસિંહ રાણા – કોંગ્રેસ
9 લતાબેન વિનોદભાઈ નકુમ -કોંગ્રેસ
10 દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા – કોંગ્રેસ
11 યુવરાજસિંહ મંગળસિંહ ઝાલા -કોંગ્રેસ
12 વિજયભાઈ ચમનભાઈ સોલંકી – આપ

- text