વાંકાનેર : વનવિભાગની ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓ પર તવાઈ : સાત ફિરકીઓ કબ્જે

ઉત્તરાયણ સંદભે ફોરેસ્ટર વિભાગે છાત્રો સાથે જનજાગૃતિ રેલી કાઢી બાદમાં બજારોમાં ચેકિંગ હાથ ધર્યુ વાંકાનેર : વાંકાનેર ફોરેસ્ટર વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વના સંદર્ભે આજે જનજાગૃતિ...

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર રમની બોટલ સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સરતાનપર રોડ ઉપર સેટ મેક્સ સીરામીક નજીકથી અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણ નામના યુવાનને બ્લેક લેસ ત્રિપલ એક્સ રમની બોટલ કિંમત...

વાંકાનેર : પ્રેમમાં નિષ્ફળતા મળતાં પ્રેમિકાના ઘરે જઈને યુવાનનો આપઘાત

વાંકાનેરના ભીમગુડા ગામે હળવદના ચૂંપણી ગામના યુવાને એસિડ પીને જીવન ટૂંકાવ્યું વાંકાનેર : હળવદના ચૂંપણી ગામે રહેતાં એક યુવાનને પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેણે હતાશ થઈને...

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ હીરાબાને આપી શ્રદ્ધાંજલિ

વાંકાનેરઃ ગઈકાલે તારીખ 30 ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન થયું હતું ત્યારે આજ રોજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા હીરાબાને...

વાંકાનેર : મકાન ચણવામાં જમીન દબાવવા મામલે મારામારી

વૃદ્ધાએ પાડોશી પરિવારના 11 શખ્સો સામે નોંધાવી ફરિયાદ વાંકાનેર : વાંકાનેરમાં મકાન ચણવામાં પાડોશીની દીવાલ દબાવવા મામલે મારમારી થઈ હતી. જેમાં વૃદ્ધાએ પાડોશી પરિવારના 11...

વાંકાનેરના તીથવા ગામે 1000 ગાયોને ઘાસચારો નાંખી 40 વર્ષની પરંપરા નિભાવી

વાકાનેર: વાંકાનેર તાલુકાના તીથવા ગામે મકરસંક્રાંતિ નિમિત્તે સમસ્ત તીથવા ગામ દ્વારા ગાયોને ધાસચારો નાખવાની લગભગ 35-40 વર્ષા જૂની પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી...

વાંકાનેર : દારૂ વેંચવાનો સાઈડ બિઝનેસ કરતો ડ્રાઇવર 8 બોટલ સાથે ઝડપાયો

વાંકાનેર : મૂળ ડ્રાઈવરનો વ્યવસાય કરતો શખ્સ વધારાની આવક મેળવવા ગેરકાયદે દારૂ વેંચવાનો ધંધાર્થી બની ગયો હતો. જેને તાલુકાના લાકડધાર ગામ નજીકથી વાંકાનેર તાલુકા...

વાંકાનેરના વઘાસિયામા ગળેફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે આવેલ એક્યુટોપ સિરામિક ફેકટરીમાં કામ કરતા લાલસિંગ શ્યામલાલ આહીરવાલ નામના શ્રમિક યુવાને અગમ્ય કારણોસર કારખાનાની મજૂરની ઓરડીમાં પંખા...

જમવા બાબતે ભાઈએ બોલાચાલી કરતા ઝેર પી જનાર યુવતીનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેર : તાલુકાના અરણીટીંબા ગામે ગત તારીખ 13ના રોજ નાનાભાઈ સાથે જમવા બાબતે બોલાચાલી થતા લાગી આવતા ઝેર પી જનાર યુવતીનું લાંબી સારવાર બાદ...

વાંકાનેરમાં ચોરાઉ બાઈક સાથે શખ્સ ઝડપાયો

  વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે અમરસર ફાટક પાસેથી બાતમીના આધારે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડી બાઇક કબ્જે કરીને શખ્સ સામે આગળની ધોરણસરની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : પોલીસ તંત્રની મતદારોને મતદાન મથક પર મોબાઈલ ફોન ન લઇ જવા અપીલ

મોરબી : લોકસભા ચૂંટણી - 2024 અંતર્ગત આવતી કાલે એટલે કે 7 મેં ના રોજ મતદાનનો દિવસ હોવાથી પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ...

મોરબીના ખરેડા ગામે 14 અને 15 મીએ ભવાઈ મંડળનું આયોજન

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે આગામી તારીખ 14/5 મંગળવાર અને 15/5 બુધવારના રોજ બે દિવસ નકલંક દાદાના સાનિધ્યમાં સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ (ખાખરાળાવાળા...

મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

સાપ્તાહિક રાશિફળ મેષ(અ.લ. ઈ) ૬, મે સોમવાર થી ૧૨,મે રવીવાર ૨૦૨૪ સુધી શુભ સફળતા : તમારા મનમાં આનંદની લાગણી રહેશે. તમારે દૂરના પ્રાંતમાં જવું પડી શકે...

મોરબી દરબારગઢ સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાશે

મોરબી : શ્રી નરનારાયણદેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજને 150 વર્ષ પૂર્ણ થતા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન...