વાંકાનેરના રાતડીયા ગામે સામાન્ય બાબતે મારામારી : સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના રાતડીયા ગામે વાડા બાજુ કુદરતે હાજતે નહી જવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો...

વાંકાનેરના ચકચારી દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓ નિર્દોષ : પીડિતા અને માતા-પિતા વિરુદ્ધ તપાસનો આદેશ

વર્ષ 2019ના ચર્ચાસ્પદ કેસમાં પીડિતાને ચૂકવાયેલ કંપેશેશન પણ પરત લેવા નામદાર અદાલતનો આદેશ : આરોપીઓને જામીન પણ નહોતા મળ્યા મોરબી : દુષ્કર્મ અંગેના ઉપરાછાપરી બનાવો...

વાંકાનેરના ઢુંવા ચોક પાસેના કારખાનામાં યુવકનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઢુંવા ચોકડી પાસે કારખાનામાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ...

VACANCY :મિટ્ટીકુલમાં માર્કેટિંગ એન્ડ બિઝનેશ ડેવલપમેન્ટ માટે ભરતી જાહેર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દેશ વિદેશમાં ધૂમ મચાવનાર મિટ્ટીકુલમાં માર્કેટિંગ એન્ડ બિઝનેશ ડેવલપમેન્ટ મેનેજરની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું...

વાંકાનેરના પાંચદ્વારકા પાસે રૂ. 3.95 લાખનો વિદેશી દારૂ પકડાયો

  એક શખ્સની ધરપકડ : અન્ય બે શખ્સોની શોધખોળ ચાલુ વાંકાનેર : વાંકાનેરના પાંચદ્વારકા પાસે પોલીસે દરોડો પાડીને એક બોલેરોમાંથી રૂ. 3.95 લાખનો વિદેશી દારૂ ઝડપી...

મોરબીમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં 10 મીમી સુધી વરસાદ

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં અવિરત મેઘ સવારી ચાલુ રહી છે આજે શુક્રવારે બપોરે 12 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ટંકારામાં 7 મીમી, માળીયામા...

વાંકાનેર : IOCની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઈલની ચોરીનું કૌભાંડ ઝડપાયું, ત્રણ શખ્સો ઝબ્બે

મોરબી SOG તથા LCB ટીમ દ્વારા ચોરી કરતી ગેંગ પાસેથી કુલ કિ.રૂ. 17,41,100નો મુદ્દામાલ જપ્ત કરાયો કોર્ટ દ્વારા આરોપીઓના તા. 13 સુધીના રિમાન્ડ મંજૂર :...

મોરબી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો ?

મોરબી : મોરબી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં આજે મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જો કે હળવદ પંથક કોરૂ ધાકડ રહ્યાનું સરકારી ચોપડે નોંધાયેલ છે. જ્યારે બીજા...

શુક્રવાર(5.30pm) : વાંકાનેર, ટંકારા અને હળવદમાં કોરોનાના નવા કેસ નોંધાયા

આજ શુક્રવારના નવા 4 કેસ થયા, જિલ્લામાં કુલ કેસનો આંકડો 160 થયો વાંકાનેર, ટંકારા, હળવદ (હરદેવસિંહ ઝાલા, જયેશ ભટ્ટાસણા, મેહુલ ભરવાડ) : મોરબી જિલ્લામાં સવારે...

સાંજે 4થી 8 વચ્ચે દે ધનાધન : માળિયામાં પોણા બે ઈંચ, હળવદમાં સવા ઈંચ...

મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી જ મેઘો મંડાયો હતો. સવારના 10 પછી બપોરના 4 વાગ્યા સુધી વિરામ રહ્યા બાદ ફરી વરસાદ શરૂ થયો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...