મોરબીમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં 10 મીમી સુધી વરસાદ

- text


મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં અવિરત મેઘ સવારી ચાલુ રહી છે આજે શુક્રવારે બપોરે 12 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ટંકારામાં 7 મીમી, માળીયામા 2 મીમી, મોરબીમાં 10 મીમી, વાંકાનેરમા 5 મીમી અને હળવદમા 6 મીમી વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા જણાવી રહ્યા છે.

- text

- text