VACANCY :મિટ્ટીકુલમાં માર્કેટિંગ એન્ડ બિઝનેશ ડેવલપમેન્ટ માટે ભરતી જાહેર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દેશ વિદેશમાં ધૂમ મચાવનાર મિટ્ટીકુલમાં માર્કેટિંગ એન્ડ બિઝનેશ ડેવલપમેન્ટ મેનેજરની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુંમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


માર્કેટિંગ એન્ડ બિઝનેશ ડેવલપમેન્ટ મેનેજર
સ્કિલ : ડિજિટલ નોલેજ, અંગ્રેજી અને હિન્દીમાં ફ્લુઅન્ટ ડ્રાફટિંગ અને સ્પીકિંગ સ્કિલ, ટિમ વર્ક, કોર્પોરેટ અન્ડરસ્ટેન્ડિંગ, ઇન્ટરનેશનલ ડીલ નોલેજ, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ

મિટ્ટીકુલ
વઘાસિયા ટોલપ્લાઝા પાસે,
વાંકાનેર
મો.નં. 9558855919