મીની વાવઝોડામાં માળીયા હાઇવે ઉપર પેટ્રોલપંપનો ઇમલો ધબાય નમઃ

- text


માળિયા કચ્છ હાઇવે પર વહેલી સવારે બની ધટના

મોરબી : આજે સવારે મોરબી સહિત જિલ્લાભરમાં ફૂંકાયેલ મીની વાવઝોડામા માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ એક પેટ્રોલપંપનો છત સહિતનો ઇમલો ધરાશયી થયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે માળીયા કચ્છ હાઇવે ઉપર વાવાઝોડા જેવો પવન ફૂંકાતા પેટ્રોલપંપનું છજુ નીચે પડ્યું હતું. જો કે, આ ધટના માં કોઈ જાનહાનિ થઈ ન હતી. તોફાની પવનમાં પેટ્રોલપંપનો ઇમલો ધરાશયી થતા થોડો સમય માટે અફરાતફરી મચી ગઇ હતી.

- text

- text