પ્રજાના કામ બંધ ! સાહેબ હવે મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મુકો

ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ કે ચૂંટાયેલ નગરસેવકો પાલિકામાં હાજર નહિ હોવાથી પ્રજા પરેશાન : સામાજિક કાર્યકર બાબુલાલ સરડવાએ મુખ્યમંત્રી સમક્ષ...

પકડી શકો તો પકડી લ્યો ! શક્તિ ચેમ્બરમાં 20થી વધુ દુકાનોમાં ચોરી 

સિરામીક પ્લાઝા બાદ તસ્કરોનો વધુ એક સફળ હાથ ફેરો : સિરામીક ટ્રેડર્સનાં હબમાં એક સાથે અનેક દુકાનોમાં ચોરી કરી તસ્કરો લાખોનો દલ્લો ઉસેડી ગયા  મોરબી...

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો

નિર્ભીક પત્રકારત્વ માટે સત્યનું તપોબળ જરૂરી : કથાકાર મોરારીબાપુ  અમૃતલાલ શેઠે ગુજરાતી પત્રકારત્વને નવી દિશા આપીને વિશ્વસનીયતાના માપદંડ સ્થાપ્યા છે- કુંદનભાઈ વ્યાસ મોરબી: ગુજરાતના સૌ પ્રથમ...

સાહેબ.. મોરબી મન નથી લાગતું… પુત્ર વિરહમાં ઘર છોડી ગયેલા પિતાનું પરિવાર સાથે મિલન...

છેલ્લા ચાર વર્ષથી લાપતા બનેલા વૃદ્ધને અમદાવાદના બાવળા ખાતેથી શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ મોરબી : જુવાનજોધ પુત્રએ આત્મહત્યા કરી લીધા બાદ વયોવૃદ્ધ પિતાનું મન...

મોરબીના જસમતગઢ ગામની સીમમાં ચિકન શોપ મામલે ચાર શખ્સોએ યુવાનને ઢીબી નાખ્યો

મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં ચિકન શોપ એટલે કે મુરઘી વેચાણનો થડો નાખવા મામલે એક યુવાનને ચાર શખ્સોએ માર મારી ઇજાઓ પહોંચાડતા...

મોરબીના લાલપર નજીક બે જુગારી ઝડપાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે લાલપર નજીક તાજ નળીયાના કારખાના પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જયંતીભાઇ કેહરભાઇ મકવાણા અને જગદીશભાઇ ઘનશ્યામભાઇ...

મોરબીના જુના સાદુળકા ગામે ચાર જુગારી ઝડપાયા

મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કિશનભાઇ અંબુભાઇ હળવદીયા, બિજલભાઇ પરસોત્તમભાઇ...

મોરબીના પંચાસર રોડ ઉપર જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ ઉપર ગીતા ઓઇલ મિલ પાછળના ભાગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા...

મોરબીના વેજીટેબલ રોડ ઉપર દારૂની બોટલ સાથે યુવાન ઝબ્બે

મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસે નિત્યાનંદ સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટર યુવાન પ્રમોદસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને હીરો માઈસ્ટ્રો મોટર સાયકલમાં વિદેશી દારૂની...

બગથળા ગામે યોજાયેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં બગથળાની ટીમ વિજેતા બની

મોરબી: બગથળા ગામે તારીખ 25 ફેબ્રુઆરીના રોજ રાત્રિપ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આસપાસના ગામની 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...