મોરબીના જુના સાદુળકા ગામે ચાર જુગારી ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કિશનભાઇ અંબુભાઇ હળવદીયા, બિજલભાઇ પરસોત્તમભાઇ ડાભી, ભુપતભાઇ નાનજીભાઇ હળવદીયા અને રમેશભાઇ બાબુભાઇ ભંખોડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1720 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text