મોરબીના લાલપર નજીક બે જુગારી ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે લાલપર નજીક તાજ નળીયાના કારખાના પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જયંતીભાઇ કેહરભાઇ મકવાણા અને જગદીશભાઇ ઘનશ્યામભાઇ પાટડીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2,270 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text