મોરબીના વેજીટેબલ રોડ ઉપર દારૂની બોટલ સાથે યુવાન ઝબ્બે

- text


મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસે નિત્યાનંદ સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટર યુવાન પ્રમોદસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને હીરો માઈસ્ટ્રો મોટર સાયકલમાં વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે નીકળતા પોલીસે મોટર સાયકલ સહિત 25,375નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text