મોરબીના મોઢ વણિક મહેતા પ્રદ્યુમન રસિકલાલનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી મોઢ વણિક મહેતા પ્રદ્યુમન રસિકલાલ (ઉ.વ.66) તે મુકેશભાઈ રસિકલાલ મહેતા (મોરબી નગરપાલિકા વાળા), દેવ્યાનીબેન જે. પારેખ (રાજકોટ) ના ભાઈ, જગમોહનદાસ, ઉમેદલાલ સી. માધાણી ના ભાણેજ, બ્રિજેશભાઈ ના કાકાનું તા.26/02/2023 રવિવાર ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.27/02/2023 સોમવાર ના સાંજે 5 થી 6 કલાકે મોઢ વણિક જ્ઞાતિ ની વાડી, ગાંધી ચોક, રાજેશ સાઇકલ ની બાજુમાં, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text