માળીયા મિયાણાના વધારવા નજીક ટ્રેન હડફેટે યુવાનનું મૃત્યુ

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામ નજીક પેસેન્જર ટ્રેન હડફેટે આવી જતા ખાખરેચી ગામે રહેતા ખીમજીભાઈ વિહાભાઈ શિયાર ઉ.33 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text