VACANCY : LISOTO બાથવેરમાં માર્કેટીંગની 5 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક સેનેટરી વેર ક્ષેત્રે ખ્યાતનામ LISOTO બાથવેર LLPમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામા આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


એક્સપોર્ટ માર્કેટીંગ – 2 (M/F)
અનુભવ : 1 વર્ષ

ડોમેસ્ટિક માર્કેટીંગ – 3 (M/F)
અનુભવ : 1 વર્ષ


LISOTO બાથવેર LLP
હળવદ માળિયા હાઇવે
દેવળીયા ચોકડી,
નવા દેવળીયા, મોરબી
મો.નં.76228 84964