VACANCY : માહી સિરામિકામાં એક્સપોર્ટ વર્ક માટે 5 લેડીઝની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત માહી સિરામિકા એલએલપીમાં એક્સપોર્ટ વર્ક માટે 5 લેડીઝની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા લેડીઝ ઉમેદવારોને રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● એક્સપોર્ટ વર્ક – 5 (F)
ગુડ સેલેરી + ઇન્સેન્ટિવ & બોનસ
વર્કિંગ ટાઈમ : 8થી 6
રવિવારે રજા


માહી સિરામિકા એલએલપી
સરદાર પટેલ એરકેડ,
એસપી રોડના નાકે,
લીલાપર કેનાલ રોડ, મોરબી
મો.નં.8799129033