VACANCY : ઓમેન વિટ્રીફાઇડમાં 6 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નેક્સેરા બ્રાન્ડ ધરાવતા ઓમેન વિટ્રીફાઇડ પ્રા.લી.માં 6 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા ઇમેઇલ કરવા જણાવાયું છે.


● ડોમેસ્ટિક માર્કેટિંગ – 4
અનુભવ : 1 વર્ષ

● એક્સપોર્ટ માર્કેટિંગ – 2
અનુભવ : 2 વર્ષ


ઇમેઇલ :[email protected]

ઓમેન વિટ્રીફાઇડ પ્રા.લી.
નર્મદા કેનાલ પાસે,
લખધીરપુર રોડ,
8 એ નેશનલ હાઇવે,
મો.નં. 9825914268