VACANCY : SANVIS સિરામિકમાં 10 જગ્યાઓ માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત SANVIS વોલ એન્ડ વિટ્રીફાઇડ સિરામિક પ્રા.લિ.માં 10 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ ઉપર મોકલી એપોઈટમેન્ટ લઈને ફેક્ટરીએ રૂબરૂ મળવા આવવાનું રહેશે.


●ડોમેસ્ટિક માર્કેટિંગ -10(M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 2 ,5 ,7 વર્ષથી કે તેથી વધુ
સેલેરી : નો લિમિટ, એઝ પર એક્સપિરિયન્સ


SANVIS સિરામિક પ્રા.લિ.
જેતપર રોડ, કેનાલ નજીક,
પાવડીયારી માતાજી મંદિર પાસે,
જસમતગઢ, મોરબી
મો.નં. 7069706906