મોરબી નિવાસી લાભુબેન સાણજાનું અવસાન

- text


મોરબી : મૂળ જેપુર હાલ મોરબી નિવાસી લાભુબેન રતનશીભાઈ સાણજા (ઉં.વ. 73) તે રતનશીભાઈ ભાણજીભાઈ સાણજા (રિટાયર્ડ મેનેજર, આરડીસી બેંક)ના પત્ની, રમેશભાઈ રતનશીભાઈ સાણજા, નીતિનભાઈ રતનશીભાઈ સાણજાના માતા, દિવ્યાબેન રમેશભાઈ સાણજા, ઈલાબેન નીતિનભાઈ સાણજાના સાસુ, પાર્થ રમેશભાઈ સાણજા, ધ્રુવ નીતિનભાઈ સાણજા, નિષ્ઠા રમેશભાઈ સાણજાના દાદી અને મૈત્રી પાર્થભાઈ સાણજાના દાદી સાસુનું તારીખ 20-12-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-12-2023 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે શ્રીજી પાર્ક સોસાયટી, પીજી બ્લોક પાછળ, શનાળા રોડ, મોરબી મુકામે અને રાત્રે 8 થી 9 કલાકે જેપુર તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો.નં. 98980 63852, 97265 99052.

- text

- text