વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ મોમાઈ હોટલ પાસે રોડ ઉપર અંદાજે 60થી 70 વર્ષના અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.

- text

- text