વાંકાનેરના જેતપરડા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં ઉંચાઈએથી પટકાતા શ્રમિકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં ઉંચાઈ ઉપર ચડી કામ કરી રહેલા સુનિલકુમાર જીતનભાઈ મીન નામનો યુવાનનું અકસ્માતે ઉચાઈએથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text