મોરબી સર્કિટ હાઉસમાં ઝાડવે લટકી આપઘાત કરી લેનાર નેપાળી યુવકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી ઉમા ટાઉનશીપમાં રહેતા મિથુનભાઈ ધર્મરાજ સોની ઉ.25 નામના યુવાને ગઈકાલે સવારે મોરબી સર્કિટ હાઉસ ગ્રાઉન્ડમાં ઝાડવા સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે

- text

.

- text