વાંકાનેરમાં કરા પડતા અનેક ઘરના કાચ અને સોલાર પેનલ તૂટી 

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં આજરોજ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થયું છે. ત્યારે વાંકાનેરમાં કરા પડતા અને ઘરોના કાચ અને સોલાર પેનલો તૂટી છે.

વાંકાનેરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કરા સાથે બરફનો વરસાદ શરૂ થયો હતો. જેના કારણે અનેક ઘરના કાચ તૂટ્યા હતા. સાથે જ છત પર રહેલી અને સોલાર પેનલ કરા પડતા તૂટી ગઈ હતી. આમ આ વરસાદના કારણે અનેક લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

- text

- text