તા.26મીએ મોરબી ઉમા રેસિડેન્સી ખાતે નાટક અને કોમિક ભજવાશે

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આઈટીઆઈ સામે આવેલી ઉમા રેસિડેન્સી સોસાયટીમાં આગામી તા.26 નવેમ્બરના રોજ નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરાયું છે. 26 નવેમ્બર ને રવિવારે રાત્રે 10 કલાકે ઉમા રેસિડેન્સી સોસાયટી દ્વારા રાણો કુંવર યાને અધુરા મિલન નાટક અને સાથે પેટ પકડીને હસાવતું રામલાની રામાયણ કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાટક અને કોમિક નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text