ફેબ્રિકેશનનું કોઈ પણ કામ કરાવો ઝડપી અને ઓછા ખર્ચે, મોરબીમાં ચામુંડા ફેબ્રિકેશનનો પ્રારંભ

 

ગેટ, ગ્રીલ-બારી, ઝુલો, છાપરા, શેડ, ગજેબો, એલિવેશન, સીડી રેલિંગ સહિતના તમામ કામ થઈ જશે, માત્ર એક ફોન ઉપર સર્વિસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ચામુંડા ફેબ્રિકેશનની સર્વિસનો પ્રારંભ થયો છે. જેથી હવે કોઈ પણ કામ માત્ર એક ફોન ઉપર કારીગર આપના સ્થળે આવીને કરી જશે. તો ફેબ્રિકેશનનું કોઈ પણ કામ હોય, આજે જ ફોન ઘુમાવો.

રાજકોટમાં વર્ષોથી ચામુંડા ફેબ્રિકેશન કાર્યરત છે. જેની સર્વિસ હવે 365 દિવસ મોરબીમાં પણ શરૂ કરવામાં આવી છે. ચામુંડા ફેબ્રિકેશન દ્વારા ગેટ, ગ્રીલ-બારી, ઝુલો, છાપરા, શેડ, ગજેબો, એલિવેશન, કઠોડા તથા સીડી રેલિંગ સહિતના તમામ કામ કરવામાં આવે છે. કોઈ પણ ઘર, ઓફિસ કે ફેકટરી ખાતે અહીંથી સર્વિસ પુરી પાડવામાં આવે છે. તો ફેબ્રિકેશનના કામ માટે સંપર્ક કરો.

મો.નં.9723270755