શુ સિબીલ સ્કોર ઓછો હોવાથી લોન નથી મળી રહી ? તો હવે આપની ચિંતા દૂર કરશે “પાટીદાર કન્સલ્ટન્સી”

13 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને હોમ લોન અને મોર્ગેજ લોનની સર્વિસ આપતું એક માત્ર સ્થળ એટલે “પાટીદાર કન્સલ્ટન્સી”  

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારો સિબીલ સ્કોર ઓછો છે ? જેનાં કારણે લોન મેળવવામાં મુશ્કેલી થાય છે ? તો ચિંતા ન કરતા કારણકે પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા લોનની બધી જ સર્વિસ પ્રોવાઇડ કરશે. તો એક વખત લઈ જુઓ ઓફિસની રૂબરૂ મુલાકાત.

ભૂતકાળમાં લીધેલ લોનમાં બાઉન્સ થયેલ હપ્તાના કારણે વર્તમાનમાં લોન લેવામાં મુશ્કેલી પડે છે ? લોન માટે બેન્કોના ધક્કા ખાઈને થાકી ગયા છો ? ઊચા વ્યાજદરની લીધેલ લોનને કારણે નાણાકીય સમસ્યાનો સામનો કરી રહ્યા છો ? તો તમારી બધી જ સમસ્યાનું એક જ સોલ્યુશન એટલે “પાટીદાર કન્સલ્ટન્સી”.

મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે “પાટીદાર કન્સલ્ટન્સી” કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે તો આજે જ ફોન કરો (94268 42776 અભયભાઈ પટેલ) અને મેળવો તમારી નાણાકીય જરૂરિયાતનું સમાધાન.

અમારી સર્વિસ = હોમલોન , મોર્ગેજલોન , જૂની અને નવી કારલોન , કોમર્શિયલ વ્હીકલ લોન, દુકાન ખરીદવા અથવા ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા, પર્સનલ લોન, બિઝનેસ લોન તેમજ એજ્યુકેશન લોન કરી આપીશું.

 ( અમારી આ એક જ બ્રાન્ચ છે, આ સિવાય કોઈ બ્રાન્ચ નથી)

“પાટીદાર કન્સલ્ટન્સી ” 

પહેલો માળ, રામ ચોક, 

ભવાની ખમણની ઉપર,

શનાળા રોડ, મોરબી

અભય પટેલ

મો.નં.9426842776