VACANCY : BICERO ટાઇલ્સમાં 10 જગ્યા માટે વેકેન્સી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી – હળવદ હાઇવે ઉપર કાર્યરત BICERO ટાઇલ્સ LLPમાં માર્કેટિંગની 10 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 5
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1થી 2વર્ષ


● એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 5
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1થી 2વર્ષ


BICERO ટાઇલ્સ LLP
ચરાડવા, મોરબી- હળવદ હાઇવે,
તા.હળવદ
મો.નં.90936 22222
મો.નં.90937 22222
ઇમેઇલ : [email protected]