VACANCY : ARGIL સિરામિકમાં 10 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ARGIL સિરામિકમાં 10 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામા આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મો.નં. 9825224998 અથવા 9825224629 ઉપર વોટ્સએપ કરવા જણાવાયું છે.


Extruder મશીન ઓપરેટર – 3
અનુભવ : 1 વર્ષ

● પ્લાન્ટ સુપરવાઇઝર -3
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ

● કેમિકલ & ફિઝિક્સ લેબ ટેક્નિશિયન – 2
અનુભવ : 2 થી 3 વર્ષ

● ક્વોલિટી ચેક સુપરવાઈઝર -2
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ


ARGIL સિરામિક
પાનેલી રોડ,
જાંબુડિયા, મોરબી