અમેરિકાની પ્રસિદ્ધ ટેસ્લા પાવર કંપનીના ઇ-બાઇક હવે મોરબીમાં, નવરાત્રીની ધમાકેદાર ઓફર્સ

 

ફેરિયાઓ માટે ખાસ લોડર બાઇક પણ ઉપલબ્ધ, તમામ ઇ-બાઇક ઉપર રૂ.2500થી 3000નું ભવ્ય ડિસ્કાઉટ : તમામ વાહનો અને ઇન્વર્ટર માટેની બેટરીની વિશાળ રેન્જ : આલ્ક્લાઈન વોટર પ્યોરીફાયરની પણ વિશાળ રેન્જ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અમેરિકાની પ્રસિદ્ધ ટેસ્લા પાવર કંપનીના ઇ-બાઇક હવે મોરબીમાં મળશે. મારૂતિ એન્ટરપ્રાઇઝ ખાતે આ ઇ-બાઇક ઉપર નવરાત્રીની ધમાકેદાર ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો તહેવારના દિવસોમાં આજે જ ઇ-બાઇક બુક કરાવો.

મોરબીમાં શનાળા બાયપાસ પાસે કાર્યરત મારૂતિ એન્ટરપ્રાઇઝ કાર્યરત છે. જે અમેરિકાની સુપ્રસિદ્ધ ટેસ્લા પાવર કંપનીની મોરબી જિલ્લાની ડીસ્ટ્રીબ્યુટરશીપ ધરાવે છે. અહીં ઇ-બાઈકના પાંચથી છ જેટલા મોડેલ ઉપલબ્ધ છે. જેમાં ફેરિયાઓ માટે લોડર બાઇક પણ છે. આ તમામ ઇ-બાઇક ઉપર નવરાત્રી ધમાકા ઓફર હેઠળ રૂ.2500થી 3000નું ડિસ્કાઉટ આપવામાં આવી રહ્યું છે.

વધુમાં અહીં તમામ કંપનીના ઇ -બાઇકના સ્પેર પાર્ટ્સ મળે છે. ઉપરાંત રીપેરીંગ પણ કરી આપવામાં આવે છે.

વધુમાં અહીં ટેસ્લા પાવર ટુ વ્હીલર, ફોર વ્હીલર, ટ્રેક્ટર અને ઇન્વર્ટર માટેની બેટરી પણ મળે છે. આ બેટરી અહીં ઇન્સ્ટોલ પણ કરી આપવામાં આવે છે. અહીં આલ્કલાઇન વોટર પ્યોરીફાયરના 4 મોડેલ પણ ઉપલબ્ધ છે. જેમાં યોગજલ પ્રિથ્વી, યોગ જલ સૂર્યા, આલ્કલીનો અને ઇન્ફિનીઝર-150નો સમાવેશ થાય છે. જેમાં નવરાત્રી ધમાકા ઓફર હેઠળ 10થી 15 ટકા ડિસ્કાઉટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ શો-રૂમની મુલાકાત લ્યો.

મારૂતિ એન્ટરપ્રાઇઝ
ગ્રાઉન્ડ ફ્લોર,
નીલકંઠ સ્કવેર,
ઇસ્કોન એપાર્ટમેન્ટ પછી,
શનાળા બાયપાસ, મોરબી

સાગર વડાલીયા
મો.નં.9023576647
મો.નં.7573889767