ઘર, ઓફિસ, એપાર્ટમેન્ટ કે કારખાનામાં દિવાળીની સફાઈની ચિંતા છોડો, ફિક્સો બધું કરી દેશે

 

મોરબીમાં પ્રથમવાર સાફ-સફાઈની એ ટુ ઝેડ સર્વિસ : હાઈટેક ઇકવિપમેન્ટ સાથે પ્રોફેશનલ વર્કર ઓછામાં ઓછા સમયમાં કામ કરી આપવા સજ્જ : પેકર્સ એન્ડ મુવર્સ સર્વિસ પણ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ ઘર, ઓફિસ, એપાર્ટમેન્ટ કે કારખાનામાં દિવાળીની સફાઈની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણકે ફિક્સો આપનું આ બધું કામ એક ઝાટકે કરી આપશે. તો આજે જ વ્યાજબી ભાવે સર્વિસ બુક કરો.

મોરબીમાં કાર્યરત ફિક્સો અનેક પ્રકારની સર્વિસ આપે છે. જેમાં ફૂલ હોમ ક્લિનિંગમાં સોફા, કાર્પેટ, કર્ટેઇન, બેડરૂમ, બાથરૂમ, સ્ટોર રૂમ, કિચન, બાલ્કની બધું ક્લિનિંગ કરી આપવામાં આવે છે. આ સાથે ઓફિસ એન્ડ પ્લાન્ટ ક્લિનિંગ સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. ફૂલ એપાર્ટમેન્ટ રીનોવેશનમાં લિફ્ટ, પેન્ટીંગ, બ્લોક ફ્લોરિંગ, સેટ પ્લાન્ટ, ફિક્સિંગ વોટર લીકેજ સહિતની સેવા આપવામાં આવે છે.

આ ઉપરાંત પેકર્સ એન્ડ મુવર્સની સર્વિસમાં ખૂબ સલામત રીતે આપની તમામ વસ્તુઓ નિયત સ્થળે પહોંચાડી વ્યવસ્થિત રીતે ગોઠવી આપવામાં આવે છે. અહીંની ખાસિયત એ છે કે અહીં પ્રોફેશનલ વર્કર દ્વારા હાઈટેક ઇકવિપમેન્ટ સાથે કોઈ પણ સ્થળના ખૂણે ખૂણાનું ધ્યાન રાખી મિનિમમ ટાઈમમાં ક્લિનિંગ કરી આપવામાં આવે છે. હાલ દિવાળી નજીક હોય ક્લિનિંગ સહિતની કોઈ પણ સર્વિસ માટે જલ્દીથી આપની તારીખ બુક કરાવી લ્યો.

મો.નં. 6354604641