માળિયા (મિ.) : મોટાભેલા નિવાસી હરીભાઈ કલોલાનું અવસાન 

- text


માળિયા (મિ.) : મોટાભેલા નિવાસી હરીભાઈ જસમતભાઈ કલોલા (ઉં. વ. 85) તે રમેશભાઈ કલોલા, નરભેરામભાઈ કલોલા, જગદીશભાઈ કલોલા, મહેશભાઈ કલોલા, નિતેશભાઈ કલોલાના પિતા, પિયુષભાઈ નરભેરામભાઈ કલોલા, નરેન્દ્રભાઈ રમેશભાઈ કલોલા, યોગેશભાઈ જગદીશભાઈ કલોલા, રોહિતભાઈ નરભેરામભાઈ કલોલા, બીપીનભાઈ રમેશભાઈ કલોલા, મનીષભાઈ મહેશભાઈ કલોલા, ગૌરવભાઈ નિતેશભાઈ કલોલા, ઋષિકેશભાઇ નિતેશભાઈ કલોલા, યુવાંશ યોગેશભાઈ કલોલાના દાદાનું તારીખ 19-9-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે.

- text

- text