ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મૃત્યુ 

- text


હળવદ : ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર શક્તિનગર ગામ નજીક બાઈક લઈને જઈ રહેલા ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના કાંતીભાઇ જેશીગભાઇ ઝીઝુવાડીયા ઉ.38 નામના યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text