મોરબી: સરવડ નિવાસી સમુબેન સરડવાનું અવસાન

- text


મોરબી: સરવડ નિવાસી સમુબેન છગનભાઈ સરડવા (ઉ.વ. 90) તે ઘનશ્યામભાઈ સરડવા, હરીલાલભાઈ સરડવા, મુકેશભાઈ સરડવા (PGVCL)ના માતાનું તારીખ 5-9-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-9-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાને શક્તિ ટાઉનશિપ-2, તુલસી-બી, રવાપર ધુનડા રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 8 થી 10 કલાકે સરવડ પટેલ સમાજવાડી, જુના ગામ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text