VACANCY : રોલેન્સો ગ્રેનિટોમાં 10 જગ્યાઓ માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માટેલ નજીક આવેલ રોલેન્સો ગ્રેનિટોમાં વિવિધ 10 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મેઈલ અથવા વોટ્સએપ કરવા જણાવાયું છે.


બીલિંગ સ્ટાફ – 3 (M/F)
● પ્લાનિંગ & એડમિનિસ્ટ્રેટિવ – 4 (M/F)
● જનરલ સુપરવાઈઝર – 3 (M)
  (શિફ્ટિંગ એન્ડ ફિડિંગ)


રોલેન્સ ગ્રેનિટો
સર્વે નં.197,
અમરધામ આશ્રમ સામે,
માટેલ
ઇમેઇલ : [email protected]
મો.નં. 9913056784