બેસ્ટ વોએજ પ્રા.લી.- અમદાવાદ લાવ્યું છે બાલી, શ્રીલંકા, સિંગાપોર, અઝરબાઈજન વિયેતનામ, આફ્રિકાના આકર્ષક પેકેજ

જન્માષ્ટમીના સ્પેશિયલ પેકેજનું બુકીંગ શરૂ : કોઈ પણ જાતના છુપા ખર્ચ વગર તમામ સગવડ, ગુજરાતી ટુર મેનેજરની પણ વ્યવસ્થા : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ટુરને બનાવો યાદગાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. અમદાવાદ જન્માષ્ટમી નિમિત્તે સ્પેશિયલ ઓફર્સ સાથે બાલી, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, સિંગાપોર-મલેશિયા, અઝરબાઈજન અને વિયેતનામના સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમાં શ્યોર ગિફ્ટ પણ આપવામાં આવશે. આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો.

બેસ્ટ વોયેજ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ હવે રાજકોટમાં
સરનામું : 304 કોસ્મો કોમ્પ્લેક્સ, મહિલા કોલેજ ચોક, રાજકોટ

બ્યુટીફૂલ બાલી

આ ટુરમાં 6 રાત્રી / 7 દિવસ છે. ટુર 31 ઓગસ્ટ, 7, અને 8 સપ્ટેમ્બર શરૂ થશે. જેમાં કિન્તામની વોલ્કેનો ટુર, ઉબુદ વિલેજ ટુર વિથ મંકી ફોરેસ્ટ, નુસા પેનીડા ડે ટ્રીપ, તનજુંગ બેનોઆ વોટર સ્પોર્ટસ, તાન્હાલોત ટેમ્પલ, ફુલ ડે વાઇટ વોટર રાફટિંગ એટ અયુંગ રિવર વિથ લંચ, 1 કલાક બાલીનેસ સ્પા, બાલી સ્વિંગ સહિતના આકર્ષણ રહેશે. આ પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 2 લોકલ લંચ અને 6 ડિનર સામેલ રહેશે.


સેનિક શ્રીલંકા

આ ટુરમાં 7 રાત્રી / 8 દિવસ છે. ટુર 13 ઓગસ્ટ અને 05 સપ્ટેમ્બર શરૂ થશે. જેમાં કેન્ડીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં પીનાવાલા એલીફન્ટ ઓરફનેજ, રોયલ બોટાનીકલ ગાર્ડન, કેન્ડી ટેમ્પલની ટુર હશે. નુવારા ઈલિયામાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં સિથા અમાન કોવિલ ટેમ્પલ, ગ્રેગોરી લેક, વિક્ટોરિયા પાર્કની ટુર હશે. બેન્ટોટામાં 2 રાત્રીનું રોકાણ હશે. જેમાં હોટેલ ઇન્ડોર એક્ટિવિટી તથા ઓપશનલ વોટર સ્પોર્ટ એક્ટિવિટી રહેશે. કોલંબોમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં કોલંબો સીટી એન્ડ શોપિંગ ટુર સહિતના આકર્ષણો રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ અને 7 ડિનર સામેલ છે.


એપીક સિંગાપોર મલેશિયા વિથ ક્રુઝ

આ ટુરમાં 8 રાત્રી / 09 દિવસ છે. ટુર 13 અને 31 ઓગસ્ટે, 01 અને 03 સપ્ટેમ્બર શરૂ થશે. જેમાં 3 રાત્રીનું મલેશિયામાં રોકાણ રહેશે 1 રાત્રીનું રોકાણ જેન્ટિંગ હાઇલેન્ડ પર રહેશે. અહીં 2 વે જેન્ટિંગ કેબલ કાર, જેન્ટિંગ ગેલેરિયા ટુર, ફૂલ ડે જેન્ટિંગ સ્કાયવર્લ્ડ થીમ પાર્કનું આકર્ષણ રહેશે. કુઆલલુમ્પુરમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં પુત્રજાયા સીટી ટુર, કુઆલલુમ્પુર ગાઇડેડ પેનોરેમિક સીટી ટુર, પેટ્રોનસ ટ્વીન ટાવર્સ, કેએલ ટાવર ઇનસાઈડ અપ ટુ ઓબ્ઝર્વેશન ડેક, બટુ કેવ એન્ડ વોચ આઉટલેટનું આકર્ષણ રહેશે. 3 રાત્રીનું સિંગાપોરમાં રોકાણ રહેશે. જેમાં સિંગાપોર ગાઇડેડ પેનોરેમિક સીટી ટુર, મરીના બે સેન્ડ્સ સ્કાય પાર્ક, સેન્ટોસા આઇલેન્ડ, એકવેરિયમ, સ્કાયલાઈન લુજ રાઇડ, વીગ્સ ઓફ ટાઇમ શો ગાર્ડનસ બાય ધ બે, યુનિવર્સલ સ્ટુડિયો સહિતના આકર્ષણ રહેશે. 2 રાત્રી ક્રુઝ રોકાણ રહેશે. પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 7 લંચ,અને 8 ડિનર સામેલ રહેશે.


ડિસ્કવરી સાઉથ આફ્રિકા

આ ટુરમાં 11 રાત્રી / 12 દિવસ છે. ટુર 14 ઓગસ્ટે અને 02 સપ્ટેમ્બર શરૂ થશે. જેમાં સનસીટીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં વેલી ઓફ ધ વેવ્સનું આકર્ષણ હશે. બેલા બેલા ગેમ રિઝર્વમાં 1 રાત્રીનું રોકાણ હશે. જેમાં 2 ગેમ ડ્રાઇવસ ઇન ગેમ રિઝર્વનું રોકાણ હશે. જોહનીસબર્ગમાં 1 રાત્રીનું રોકાણ હશે. જેમાં આપ ક્લોઝ ઇન્ટરેક્શન વિથ ધ લાયન્સ, ચિતા એન્ડ વાઈલ્ડ ડોગ વ્યુઇંગ, જીરાફ ફિડિંગનું આકર્ષણ રહેશે. ગાર્ડન રૂટ માં 4 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં હેલિકોપ્ટર ટુર એટ મોઝેલ બે, વિઝીટ ઓડટશોર્ન, કોંગો કેવ, ઓસ્ટરિચ ફાર્મ વિથ એન્ટરન્સ, કોંગો વાઈલ્ડ લાઈફ રેન્જ, ચિતા લેન્ડ એન્ડ ક્રોકોડાઈલ પાર્ક, ત્સીત્સીકામા નેશનલ પાર્ક, નાઇઝના વોટર ફ્રન્ટ સહિતના આકર્ષણો હશે. ફ્રી ટાઈમ ફોર ઓપ્સનલ એક્ટિવિટીસ રહેશે. કેપ ટાઉનમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં ડે ટુર ટુ કેપ પેનીન્સુલા, ક્રુઝ ટુ સીલ આઇલેન્ડ, ચેપમેન્સ પિક ડ્રાઇવ, વિઝીટ ટુ કેપ ઓફ ગુડ હોપ, ફનીક્યુલર રાઈડ એટ કેપ પોઇન્ટ, જેકાસ પેંગવીન કોલોની, ગાઇડેડ સીટી ટુર, ટેબલ મોન્ટેઇન વિથ એન્ટરન્સ, વિઝીટ વી એન્ડ એ વોટર ફ્રન્ટ, હેલિકોપ્ટર ટુર(10 મિનિટ) સહિતના આકર્ષણો રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 10 લંચ અને 11 ડિનર સામેલ છે.


ડિસ્કવર ધ બેસ્ટ ઓફ અઝરબાઈજન

આ ટુરમાં 5 રાત્રી / 6 દિવસ છે. ટુર 13 ઓગસ્ટ અને 05 સપ્ટેમ્બરે શરૂ થશે. જેમાં બાકુમાં 2 રાત્રી, ગબાલામાં 1 રાત્રી, ફ્લેમમાં 1 રાત્રી, ગોબસ્ટનમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. આ ટૂરમાં સિટી ટુર(હૈદર અલાવી-ફ્લેમ ટુર ફોટો સ્ટોપ, બોઇલવર્ડ પાર્ક, નિઝામી સ્ટ્રીટ, ક્રિસ્ટલ વર્લ્ડ), બકુઆઈ વિથ એન્ટરન્સ, કાર્પેટ મ્યુઝિયમ વિથ એન્ટરન્સ, ઓલ્ડ સિટી ટુર (આઇચરીસિહેર, મેઇડઇન ટાવર, સિર્વાન્સા પેલેસ), કયુંબૌસ્ટન ટુર (મડ વલકેનો, રોક પેટ્રો ગલીપ), એટ્સગેપટુર ( ફાયર ટેમ્પલ, ફાયર માઉન્ટેઇન), ગબાલા ટુર (નોહુર લેક, યેડિ ગોઝીલ વોટરફોલ, કેબલ કાર) શોપિંગ ટુર ( લોકલ માર્કેટ, મોલ-28 મોલ, ગેંગલીક, પોર્ટ બાકુ) સહિતના આકર્ષણ રહેશે. પેકેજમાં 5 બ્રેકફાસ્ટ અને 5 ડિનર સામેલ છે.


 

વર્સેટાઇલ વીએતનામ

આ ટુર 8 રાત્રી અને 9 દિવસની છે. ટુર 27 જુલાઈ, 13 ઓગસ્ટ, 3 સપ્ટેમ્બર, 5 ઓક્ટોબરના રોજ ઉપડે છે. જેમાં હો ચી મીન સિટીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં ગાઈડેડ સિટી ટુર, વિઝીટ કૂચી ટ્યુનલ્સ, વિઝીટ વોર રિમેઇન્સ, રિયુનિફિકેશન હોલ, ફ્રી ટાઈમ ફોર શોપિંગ સહિતના આકર્ષણ રહેશે. દનાંગમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં વિઝીટ બા ના હિલ્સ, કેબલ કાર અપટુ નુઈ ચુઆ માઉન્ટેઇન, વિઝીટ ગોલ્ડન બ્રિજ, ફેન્ટસી પાર્ક, વિઝીટ ધ બે મૌ કોકોનેટ ફોરેસ્ટ બાય બાસ્કેટ બોટ, વિઝીટ હોઈ એન, લેન્ટન બોટ રાઈડ, ગાઇડેડ સિટી ટુર ઓફ દનાંગ, માર્બલ માઉન્ટેઇન સહિતના આકર્ષણો રહેશે. હનોઈમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં ગાઈડેડ સિટી ટુર, ટેમ્પલ ઓફ લિટરેચર, વોટર પપેટ શો, સાયકલો ટુર, ફ્રી ટાઈમ ફોર શોપિંગ સહિતના આકર્ષણો રહેશે. સાથે ડે ટ્રીપ ટુ નિન્હ બિન્હમાં હોઆ લુ, તરંગ એન સાયન્સ લેન્ડસ્કેપ બોટ રાઈડ, ટેમ્પલ ઓફ ડાયનાસ્ટાઈઝ ઓફ દિન્હ એન્ડ લી સહિતના આકર્ષણ રહેશે. હા લોન્ગ બે ક્રુઝમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં કેયાકિંગ, વિઝીટ કેવસ, એન્જોય ક્રુઝ એક્ટિવિટી સહિતના આકર્ષણ રહેશે. આ પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 8 લંચ (2 લોકલ), 1 બ્રન્ચ અને 8 ડિનર સામેલ રહેશે.


વધુ વિગત માટે
પંકજ તન્ના મો.નં.8511116314
હુસેન લાકદાવાલા મો.નં.9558817681

દિવાળી ટુર પેકેજ

● અમેરિકા
● ઓસ્ટ્રેલિયા
● ન્યુઝીલેન્ડ
● સ્પેન
● સ્વિસ પેરિસ
● આઇલેન્ડ
● સાઉથ આફ્રિકા
● વિયેતનામ