રાજકોટમાં જય ગણેશ ટોયોટામાં કાલે શુક્રવારથી મહા સર્વિસ ઉત્સવ : કારનું ફ્રી સર્વિસ ચેક-અપ કરી અપાશે

ટાયર એન્ડ બેટરી રિપ્લેસમેન્ટ, કોટિંગ, એસી ચેક અપ- સર્વિસ, યુઝડ કાર ઇવેલ્યુએશન, અપગ્રેડ થ્રુ ટોયોટા જેન્યુન એસેસરીઝ સહિતની સર્વિસ સાથે હિલક્ષની ટેસ્ટ ડ્રાઇવ પણ મળશે : માત્ર 3 જ દિવસ ચાલશે કેમ્પ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ટોયોટાની કાર ધરાવતા લોકો માટે રાજકોટના જય ગણેશ ટોયોટામાં કાલે શુક્રવારથી ત્રણ દિવસનો મહા સર્વિસ ઉત્સવ શરૂ થવાનો છે. જેમાં ફ્રી સર્વિસ ચેક-અપ સહિતની અનેક સેવાઓ મળવાની હોય તેનો લાભ લેવાનું ચૂકવા જેવુ નથી.

રાજકોટના 150 ફૂટ રોડ ઉપર મોમેન્ટસ પાર્ટી પ્લોટ સામે કટારીયા સર્કલ ખાતે જય ગણેશ ટોયોટા શો રૂમ કાર્યરત છે. જે ટોયોટા કંપનીના સૌરાષ્ટ્રના અગ્રણ્ય ડીલર છે. અહીં 38000 સ્કે. ફૂટમાં પથરાયેલ વિશાળ જગ્યામાં અહીં ટોયોટા કારને લગતી તમામ સેવાઓ મળે છે. અહીં તા.28, 29 અને 30 જુલાઈ એમ ત્રણ દિવસ મહા સર્વિસ ઉત્સવ યોજાનાર છે. જેમાં ફ્રી સર્વિસ ચેક અપ, ટાયર એન્ડ બેટરી રિપ્લેસમેન્ટ, કોટિંગ, એસી ચેક અપ- સર્વિસ, યુઝડ કાર ઇવેલ્યુએશન, અપગ્રેડ થ્રુ ટોયોટા જેન્યુન એસેસરીઝની સર્વિસ સાથે હિલક્ષની ટેસ્ટ ડ્રાઇવ પણ મળશે. આ સર્વિસનો લાભ લેવા જય ગણેશ ટોયોટા દ્વારા અપીલ કરવામાં આવી છે.

જય ગણેશ ટોયોટા 

કટારીયા સર્કલ,

મોમેન્ટસ પાર્ટી પ્લોટ સામે, 

150 ફૂટ રોડ, રાજકોટ 

મો.નં.9769544000