VACANCY : લેકમી વિટ્રીફાઇડ LLPમાં 5 જગ્યાઓ માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જેતપર -પીપળી રોડ ઉપર કાર્યરત ખ્યાતનામ લેકમી વિટ્રીફાઇડ LLPમાં 5 જેટલી જગ્યાઓની ભરતી જાહેર કરવામા આવી છે. તમામ પોસ્ટમાં અનુભવીની પ્રથમ પસંદગી કરવામાં આવશે.


● એડમીન કમ ઓડિટર -1
● પ્લાન્ટ સુપરવાઇઝર -2
● રીસેપ્શનિસ્ટ -1
● પીયૂન ફુલટાઇમ -1


એડમીન કમ ઓડિટર માટે જીતુભાઇ મો નં. 9925027701નો સંપર્ક કરવો.

બાકીની વેકેન્સી માટે પ્રદીપભાઈ મો.નં. 9925035700નો સંપર્ક કરવો.

LAKME VITRIFIED LLP
Regd. & Factory office :-Survey No. 227,230/2,230/3,
Opp. Mama CNG Pump,
Nr. Range Ceramic,
Jetpar-Pipali Road,
At.Bela,
Morbi -363642(Gujarat). INDIA