હવે ઈમ્પોર્ટેડ આઇટમો ઘરઆંગણે : કલા આર્ટ એન્ડ ડેકોરનો કાલથી ભવ્ય શુભારંભ

 

ઇટાલિયન સહિતના ડિઝાઈનર ઇમ્પોર્ટેડ શો પીસ, વોચ, ફોટો ફ્રેમ, ફ્લાવર પોટ અને વન પીસ સહિતની આર્કિટેક અને ઇન્ટિરિયરની તમામ આઇટમો ઉપલબ્ધ
ઘર તથા ઓફિસ ડેકોરેશનની સૌથી વધુ વેરાયટી ધરાવતો શો-રૂમ : ઇન્ટિરિયરને મનમોહક બનાવવાની ઢગલાબંધ આઇટમો, એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ઘર કે ઓફિસ સજાવટ માટે હવે દૂરના શહેરોમાં જઈને ખરીદી કરવાની જરૂર નથી. કારણકે આવતીકાલે શનિવારથી શહેરમાં કલા આર્ટ એન્ડ ડેકોરનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. તો તેની ઓપનિંગ સેરેમનીમાં જરૂર પધારજો.

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે સિટી મોલમાં જી 34 શોપમાં કલા આર્ટ એન્ડ ડેકોરનો કાલે તા. 22 જુલાઈથી પ્રારંભ થવાનો છે. અહીં ઇટાલિયન સહિતના ડિઝાઈનર ઇમ્પોર્ટેડ શો પીસ, વોચ, ફોટો ફ્રેમ, ફ્લાવર પોટ અને વન પીસ સહિતની આર્કિટેક અને ઇન્ટિરિયરની તમામ આઇટમો ઉપલબ્ધ હશે.

આ શો રૂમમાં ઘર તથા ઓફિસ ડેકોરેશનની સૌથી વધુ વેરાયટી હશે. ઇન્ટિરિયરને મનમોહક બનાવવાની ઢગલાબંધ આઇટમો અહીં હોય, તો ઘર કે ઓફિસ નવું બનાવતી વખતે કે રીનોવેશન વખતે અહીંથી ખરીદી કરવા જરૂર પધારો. કારણકે આપની એક મુલાકાત આપના ઇન્ટિરિયરને બેસ્ટ લુક આપવાની સાથે આપને ખર્ચમાં પણ રાહત અપાવશે.

કલા આર્ટ એન્ડ ડેકોર
જી-34, સિટી મોલ,
ભક્તિનગર સર્કલ,
શનાળા રોડ, મોરબી
દીપ કડીવાર
મો.નં 8000001523
ખુશાલ અમૃતિયા
મો.નં.9904599991