મોરબીમાં સાંજે પોણો ઇંચ વરસાદ 

- text


મોરબી : સૌરાષ્ટ્રભરમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ છવાયો છે. તેવામાં રવિવાર સુધી વરસાદ પડવાની આગાહી વચ્ચે આજે મોરબીમાં સાંજે પણ મેઘરાજા ધીમી ધારે વરસ્યા હતા. સાંજે 4થી 6 દરમિયાન બે કલાકમાં સરકારી ચોપડે નોંધાયા મુજબ 17 મિમી એટલે કે પોણા એક ઇંચ વરસાદ પડ્યો છે.

- text

- text