સ્ટાઈલિશ : પાટીદાર સિલેક્શનમાં ધમાકેદાર સેલ, માત્ર રૂ. 2 હજારમાં 3 પેન્ટ

 

પેન્ટ, શર્ટ અને ટી-શર્ટનું અફલાતૂન કલેક્શન, આકર્ષક કિંમતે : આજે જ શોપિંગ કરવા પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :મોરબીના રવાપર રોડ ઉપર રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં સાધના કોમ્પલેક્ષમાં પહેલા માળે પાટીદાર સિલેક્શન કાર્યરત છે. જ્યાં જીન્સ, કોટન જીન્સ, ટી શર્ટ અને શર્ટનું જવલ્લે જ જોવા મળતું એવું અદભુત યુનિક કલેક્શન ઉપલબ્ધ છે. વધુમાં અહીં હાલ સેલ હેઠળ રૂ. 2000માં 3 પેન્ટ આપવામાં આવી રહ્યા છે. પાટીદાર સિલેક્શન સારા ક્લોથ એકદમ વ્યાજબી ભાવે મેળવવા માટે મોરબીવાસીઓનો વિશ્વાસ જીતતું એકમાત્ર સ્થળ છે. આ શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે. તો નવો સ્ટોક પૂરો થાય તે પહેલાં જલ્દીથી શોપિંગ કરવા પધારો.

મેન્સવેર

● પેન્ટ : જીન્સ, કોટન પેન્ટ, ફોર્મલ માત્ર રૂ. 800માં( સાઈઝ 28થી 40), રૂ. 2000માં 3 પેન્ટ

● શર્ટ : કેઝ્યુલ એન્ડ ફોર્મલ (હાફ બાય, ફૂલ બાય) માત્ર રૂ. 600માં( સાઈઝ M થી 4XL)

● ટી શર્ટ : માત્ર રૂ. 400માં 1 નંગ, રૂ. 1000માં 3 નંગ ( સાઈઝ M થી 3XL) ( હાફ બાય, ફૂલ બાય, કોલરવાળા)

નાઈટ વેર

● ટ્રેક પેન્ટ, લોવર : માત્ર રૂ. 400થી 600ની રેન્જમાં

● હોઝિયરી આઈટમ : ગંજી, નિકર, મોજા, રૂમાલ

ચિલ્ડ્રન વેર

● પેન્ટ : જીન્સ, કોટન – સાઈઝ 22થી 30 માત્ર રૂ. 500માં, સાઈઝ 32થી 40 માત્ર રૂ. 600માં

● શર્ટ : માત્ર રૂ. 400માં

● ટી શર્ટ : માત્ર રૂ. 400માં 1 નંગ, રૂ. 1000માં 3 નંગ

● લોવર, શોર્ટ, કેપરીની અવનવી વેરાયટી વ્યાજબી ભાવે

લેડીઝવેર

● લેડીઝ નાઇટી, અન્ડર ગારમેટ

વધુ વિગત માટે
અલ્પેશભાઈ પટેલ
સંકેતભાઈ પટેલ
મો.નં. 9638355774
મો.નં. 7041250300