VACANCY : સેગમ સિરામિકમાં એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 4 જગ્યા માટે ભરતી

 

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સેગમ સિરામિકમાં એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને સવારે 10થી સાંજે 6 દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે.


એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ– 4
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1 વર્ષ
ભાષા : હિન્દી, ગુજરાતી, ઈંગ્લીશ
સેલેરી : અનુભવને આધારિત


સેગમ ટાઇલ્સ પ્રા.લી.
8 એ નેશનલ હાઇવે, ગાળા,
કંડલા-માળિયા રોડ, મોરબી
મો.નં.7046050711