આવતીકાલે 12 જુલાઈએ લાતી પ્લોટ ફીડર વિસ્તારમા વીજ કાપ

- text


મોરબી : આવતીકાલ તારીખ 12 જુલાઈ ને બુધવારના રોજ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી લાતી પ્લોટ ફીડર સવારે 7.30 થી બપોરે 2.30 વાગ્યા સુધી નવા લાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેના કારણે આ ફીડર હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

આવતીકાલે બુધવાર હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસિડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા કૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર 1 અને 2, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં વીજ કાપ રહેશે.

- text

- text