મોરબીના લાલપર ગામ નજીકથી છ ટ્રકમાંથી બેટરીની ચોરી, એક પકડાયો

- text


મોરબી : મોરબીના લાલપર ગામની ગૌશાળા નજીક પાર્ક કરેલા જુદા જુદા છ ટ્રકમાંથી આરોપી મનીષ જયકીશનભાઈ પ્રજાપતિ રહે. રણછોડનગર મોરબી નામનો શખ્સ રૂપિયા 5000ની એક એવી 6 બેટરી ચોરી જતા યાસીનભાઈ ઇકબાલભાઈ દલ નામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ મનીષ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપી મનિષને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે.

- text

- text