મોરબીમાં રેવા ટાઉનશિપ પાસે તોતિંગ વૃક્ષ સાથે વીજપોલ ધરાશાયી

- text


મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાની અસરને કારણે અનેક સ્થળોએ જાણે તબાહી મચી હોય તેમ નુકસાની સર્જાઈ છે. ત્યારે મોરબીમાં શનાળા રોડ પર રેવા ટાઉનશિપ પાસે તોતિંગ વૃક્ષ પડ્યું હતું. આ સાથે વીજપોલ પણ થયા ધરાશાયી પણ થયો હતો. જો કે આ બનાવના કોઈ જાનહાનિ થઈ ન હતી.

- text

 

- text